“મારા ગુરુદેવ” An opportunity for a unique offering…

ચિન્મય ઉત્સવ-(મે, ૧ થી ૮, ૨૦૧૯ ) પ્રસંગે પૂજ્ય ગુરુદેવના ચરણ- કમળોમાં એક અનુપમ ભેટ

શું અર્પણ કરવાનું છે?:-
“મારા ગુરુદેવ” શીર્ષક પર પૂ. ગુરુદેવ પ્રત્યે આપની ભાવના વ્યકત કરતું એક ચિત્ર/સ્કેચ/પેઇન્ટિંગ,  (જે scenery/abstract art/object ના રૂપમાં હોઇ શકે).  અને એક પ્રતિકાત્મક સૂત્ર (સ્લોગન).
ચિત્ર સંખ્યા : જેટલી બનાવવી હોય ( એક પરિવાર તરીકે આપણું લક્ષ્ય ૧૦૦૮ ચિત્રો અર્પણ કરવાનું છે).
કઈ વસ્તુઓ વાપરી શકાય?:  કોઇપણ,- પેન્સિલ, પેન, વોટર કલર, crayon અથવા અન્ય.
પરમધામ ઓફિસમાં જમા કરાવવાની તારીખ: ૧લી મે ૨૦૧૯ (ગુરુવાર) અને ૪થી મે ૨૦૧૯ (રવિવાર) દરમ્યાન, સવારે ૧૧ થી સાંજે ૬ વાગ્યા સુધી.

  1. અમદાવાદથી દૂર રહેતા સાધકો પોતાનું યોગદાન (ચિત્રો તથા સૂત્રો) સ્કેન કરીને તમારા નામ, ફોન નંબર અને આયુની સાથે paramdhamgallery@gmail.com પર ઈ-મેલ દ્વારા પણ મોકલી શકશે.

આ બધા ચિત્રો ૮મી મે ના રોજ આપણી ચિત્રાંજલી ના રૂપે પરમધામમાં પ્રદર્શિત કરવામાં આવશે.
આ સ્પર્ધા નથી ! ચાલો આપણે દિલ ખોલીને પૂજ્ય ગુરુદેવ પ્રત્યેના પ્રેમ-આદરની ભાવના વ્યકત કરીએ. ‌પૂજ્ય ગુરૂદેવની જયંતી માટે ચાલો આપણે માનસિક નાતો જોડી તૈયાર થઈ જઇએ.
ઓફિસ સંપર્ક : ૦૭૯-૨૬૭૪૧૫૨૭

______________________________________________________________________

This Chinmaya Utsav (May 1-8, 2019), let us make a unique offering at Pujya Gurudev’s lotus feet …
What to offer?: A drawing / sketch / painting along with a one-line slogan on the theme “My Gurudev”.This could be a portrait, a scenery, abstract art, objects — anything that depicts what you feel for Pujya Gurudev.
Paper size:  Any
Number of offerings:  As many (our target as a family is 1008 drawings and slogans)
Materials that may be used:  Any
Submission dates:  Offerings will be accepted between 1st May 2019 (Thu) and 4th May 2019 (Sun), anytime from 11 am to 6 pm at ParamDham office.

In case you are away from Ahmadabad and unable to submit hard copies of your offerings, you may email the scanned copies (Drawings and Slogans) with your name, contact number and Age to paramdhamgallery@gmail.com

This is NOT A COMPETITION, so open your heart and express your love and reverence for Pujya Gurudev! These offerings will be displayed in ParamDham on 8th May as OUR OFFERING UNTO HIM.

Let us all invest our minds in HIM to prepare ourselves for HIS birthday! Jai Gurudev! Hari Om.
Tele – 079-26741527

Comments are closed.